ABOUT US

Dr. Shikha Singh is a Sports Physiotherapist, along with post graduation in Physiotherapy, She is specially trained for Spine related and orthopedic physiotherapy management with the experience of more than 10yrs. She did her training internationally for pilates from Melbourne, Australia. She is also Internationally certified for Spine and joint related issues (New Zealand).

OUR TREATMENT APPROACH

WHY CHOOSE US

Spine

Modern Concept of Physiotherapy management of Back/Neck pain (New Zealand)

Pilates

focus on movement control and improving core strength and flexibility (Australia)

Women's Health

Internationally trained for women’s physiotherapy (USA)

Sports Physiotherapy

Sports specific Prehabilitation and rehabilitation

On-field Physiotherapy

Putting Player back to field

Fitness Assessment and Screening

Injury Prevention and Return to play (RTP)

Corporate Training

  • Industrial Rehabilitation

  • Ergonomic Assessment & Improvement

    Read more…

Posted on Google Google
Alpa Choksi profile picture
Alpa Choksi
Google star 1Google star 2Google star 3Google star 4Google star 5Trustindex verifies that the original source of the review is Google.
ડૉક્ટર શિખા અમદાવાદના એક શ્રેષ્ઠ ફિશિયોથેરાપીસ્ટછે.હું સાત વર્ષ થી તેમણે ત્યાં જવું છું.હું સાત વર્ષ થી knee ની સારવાર લઇ રહીછુંઅને સર્જરી અટકાવી રહી છું.શિખા એક તજજગન અને અનુભવી dr છે.ફિઝિયોથેરેપી ના રૂપ માં તમે જે મારોઉપચાર કર્યોછેતેનો કયાશબ્દો માં આભાર વયકત કરું? શબ્દ જ મારી પાસે નથી.તમે મારી સારવાર ઘર ના એક સદસ્ય ની જેમ ટેકનિક,ધેરર્યા,જ્ઞાન,અસાધારણ દેખભાળ ની સાથે વયવસ્થિત execrices કરાવી જેનાલીધેમારા ઘૂંટણ ની તકલીફ માં રાહત મળી.સાત સાલ સાત દિવસ જેવા લાગ્યા.ટ્રીગરપોઈન્ટ relese કરવામાં શિખા ની mastery છે. તમારો સ્ટાફ પણ કામ ના માટેસમર્પિત છે.તેમનોસહયોગ,પ્રણાલી નો સારો મળ્યો.તમારો સ્ટાફ(બીના,ગૌતમી,કોમલ) ફ્રેન્ડલી છે.ટાઈમના એકદમ panctual છે.તમારેત્યાં execrice કરવા આવવામાં સેકન્ડ home જેવા feelingsઆવે છે.હું તમારાઉપચાર થી સંતુષ્ટ છું.તમારો અને તમારા સ્ટાફનો ખુબ ખુબ આભાર.dr શિખા tu સી great હો.
Posted on Google Google
PRAACHI MISRA profile picture
PRAACHI MISRA
Google star 1Google star 2Google star 3Google star 4Google star 5Trustindex verifies that the original source of the review is Google.
I first visited The Core after suffering a shoulder injury. Since then I have progressed from rehab sessions to strength and flexibility focussed sessions. I am very grateful that I found them, and have been taking 2 sessions a week for over 9 months now. *Working with the Team* My main therapist has been Komal Ma'am. Her in-session supervision has been crucial in correcting long existing weaknesses (back, knee, ankle, etc). I have also learnt a lot about posture and movement dynamics from her. When faulty posture or stress lead to pain, she has focussed the sessions on pain reduction exercises, and massages, helping me stay functional. I have also had sessions with Pranali and Goutami Ma'am. They seamlessly continued with my exercise plan, and have provided excellent guidance. The initial intake and assessment were done by Shikha Ma'am. Her diagnosis and subsequent pain reduction focussed exercises removed uncertainty about the injury and provided a roadmap for rehab. *Benefit* -- I have become much stronger over the last 9 months, with an improvement in my range of motion. -- Significant reduction in long-existing lower back and hip pain -- Improved pain management skills *Recommendation* I have frequently recommended The Core to my family and friends. I would urge others suffering from long-term pains to consider regular physiotherapy to greatly improve their quality of life.
Posted on Google Google
RAJESH LAMBA profile picture
RAJESH LAMBA
Google star 1Google star 2Google star 3Google star 4Google star 5Trustindex verifies that the original source of the review is Google.
Staff is so good and guide you very well
Posted on Google Google
Rahi Gudhka profile picture
Rahi Gudhka
Google star 1Google star 2Google star 3Google star 4Google star 5Trustindex verifies that the original source of the review is Google.
I was 15 when I started going to core for physiotherapy because I have spine scoliosis and the exercises have really made a huge difference cosmetically and my posture has also improved a lot. I would like to thank their team for their constant support and care.
Posted on Google Google
Harsh Patel profile picture
Harsh Patel
Google star 1Google star 2Google star 3Google star 4Google star 5Trustindex verifies that the original source of the review is Google.
હુ બાપુનગર નો રહેવાસી છુ. મને ગરદન નો દુખાવો ધણા સમયથી હતો પરંતુ ધીરે ધીરે એ દુખાવો બંને હાથ મા થવા લાગ્યો અને ઝણઝણાટી, બેરાશ, વીકનેસ થવા લાગી મે ધણા ડોક્ટર ને બતાવ્યુ બધા એ મને સર્જરી ની સલાહ આપી પરંતુ મારા એક મિત્ર ડૉક્ટરે મને એક ફીઝીયોથેરાપી કલીનીક ની માહીતી આપી અને કીધુ કે જો અહીયા સારુ નય થાય તો તારે ઓપરેશન કરાવવુ જ પડશે. હુ બાપુનગર થી ફીઝીયોથેરાપી માટે સેટેલાઇટ જતો સારવાર માટે.પહેલા દિવસે 1 કલાક તપાસ કરી .પછી અઠવાઙીયુ રોજ બોલાવ્યો કસરત માટે પછી એક છોઙીન એક દિવસે બોલાવ્યો. મારી ઝણઝણાટી અને આગડી ની બેરાશ એક અઠવાડીયા મા સારી થઈ ગઈ પછી સ્ટેનથનીગ માટે થોડા દિવસ બોલાવ્યો અને 1 મહીના દરમ્યાન મારી બધી તકલીફ દૂર થઈ ગઈ. કોઈ ઓપરેશન વગર જ થોડી કસરતો એમને મને ઘેર કરવા આપી હતી.એ વાત ને આજે 4 મહીના થઈ ગયા છતા પણ મને કોઈ પણ તકલીફ નથી મને કલીનીક થોઙુ દુર લાગતુ હતુ પણ ત્યા જવાનુ મને ખૂબ જ ઉપયોગી સાબિત થયુ.
Posted on Google Google
Ashish Bhatt profile picture
Ashish Bhatt
Google star 1Google star 2Google star 3Google star 4Google star 5Trustindex verifies that the original source of the review is Google.
I was having severe back pain, Dr. Shikha's skilful treatment of just 2 to 3 seating all back pain gone. Also home exxersize suggested are still helping me even after alomost 1.5 year. I wish all the best. Thank you Dr. Shikha and brilliant staff.
Posted on Google Google
Vishwa Choksi profile picture
Vishwa Choksi
Google star 1Google star 2Google star 3Google star 4Google star 5Trustindex verifies that the original source of the review is Google.
I have been doing pilates with dr shikha for almost 2 years and ive had the best experience. she understand your body and trains you accordingly to get maximum results.she has vast knowledge and experience in her field and guides you in the right direction Must try pilates with her!
Posted on Google Google
Dipak Raval profile picture
Dipak Raval
Google star 1Google star 2Google star 3Google star 4Google star 5Trustindex verifies that the original source of the review is Google.
નમસ્કાર હું દીપક રાવલ ગામ રાણપુર જીલ્લો બોટાદ મને ઘણા સમયથી બરડામાં ખભા ના સાઈડમાં ખૂબ જ પેન હતું જેના કારણે હું અમદાવાદ આવેલો અમદાવાદ ડોક્ટર મયુર કામાણી સાહેબની મહેસાણા લીધેલી મયુર કામાણી સાહેબે મને શિખા મેડમ જોડે મોકલેલ તેઓએ મને કસરત શીખવાડેલી જે કસરતથી મને ખૂબ જ મોટો ફાયદો થયેલ હોય અને હાલમાં એ કસરત મારી ચાલુ છે તે ચાલુ જ રાખવાની છે જે મને દુખાવામાં ફેર પડ્યો છે તેમજ મને સારું છે જેનાથી શિખા મેડમનો ખૂબ ખૂબ આભાર જય હિન્દ જય ભારત નમસ્કાર
Posted on Google Google
Dr Abhinav Jain, Gastro1 Hospital profile picture
Dr Abhinav Jain, Gastro1 Hospital
Google star 1Google star 2Google star 3Google star 4Google star 5Trustindex verifies that the original source of the review is Google.
Excellent and knowledgeable team of physiotherapists, led by Dr Shikha. I went there with a painful shoulder and rotator cuff injury. After careful evaluation, I was taught exercises and techniques to improve posture. My shoulder remain mobile and pain-free till now. I am thankful to the entire team for their service.
Posted on Google Google
Mayur Padsala profile picture
Mayur Padsala
Google star 1Google star 2Google star 3Google star 4Google star 5Trustindex verifies that the original source of the review is Google.
ગયા વર્ષે એક અકસ્માત માં મારા એક પગ માં લીગામેન્ટ ટૂટી ગયા હતા. જેથી તેનું ઓપરેશન કરાવ્યું હતું. લીગામેન્ટ નું ઓપરેશન કરાવ્યા બાદ ફિઝિયોથેરાપી ની સારવાર ની જરૂરિયાત હોવાથી, મે ૨ થી 3 મહિના સુધી અલગ-અલગ ફિઝિયોથેરાપીસ્ટ પાસે જઈને સારવાર લીધી. પરંતુ તે સારવાર માં મને કઈ સારી અસર નહતી દેખાતી. ત્યારબાદ મારો સંપર્ક ડો. શિખા મેમ અને ડો. પ્રણાલી મેમ જોડે થયો. તેઓ ખુબજ અનુભવી ફિઝિયોથેરાપીસ્ટ છે. ત્યારબાદ તેમના અનુભવ ની મદદ થી અને તેમની સલાહ અનુસાર અલગ-અલગ પ્રકારની કસરત કર્યા બાદ મને ટૂંક સમય માં સારું પરિણામ દેખાયું. ત્યારબાદ મને ડો. શિખા મેડમ એ એક મહિના સુધી પિલાટેસ ની સારવાર આપી જેનાથી મારા પગ માં સારી અસર જોવા મળી. આજે મારા એક વર્ષ અનુભવ બાદ અમદાવાદ શહેર માં ફિઝિયોથેરાપી માટે જો કોઈ સારી ક્લિનિક હોય તો તે કોર સ્પોર્ટ-સ્પાઇન-પિલાટેસ છે. જેમાં ખૂબ જ સારા અનુભવી ડૉક્ટર કામ કરી રહયા છે.

COLLABORATIONS

sharp-shooter-football-academy
ongc

UPCOMING EVENTS & WORKSHOP...

workshop
© 2025 The Core. All rights reserved. Created By - Om Net Solution